મારી વ્હાલી મમ્મી નિબંધ ગુજરાતી | Mari Vahali Mummy Gujarati Nibandh in Gujarati
Mari Vahali Mummy Gujarati Nibandh in Gujarati: મમ્મી… આ શબ્દમાં એટલી મમતા ભરેલી છે કે, તેને ઉચ્ચારતા જ હ્રદયમાંથી એક અનોખો ભાવ નિકળી જાય છે. મારી મમ્મી મારા જીવનનું કેન્દ્રબિંદુ છે. તે માત્ર મારો જન્મ નથી આપ્યો, પણ જીવનને કેવી રીતે …