અમારા શાળાના ચપરાશી નિબંધ: Amara Shala Na Chaprashi Nibandh in Gujarati
Amara Shala Na Chaprashi Nibandh in Gujarati: આમ તો શાળામાં ઘણા પ્રકારના લોકો કામ કરે છે, પરંતુ શાળાના ચપરાશીનો રોલ ખૂબ જ ખાસ હોય છે. અમારા શાળાના ચપરાશીનું નામ રમેશભાઈ છે. તેઓ લગભગ પંદર વર્ષથી અમારી શાળામાં સેવા આપી રહ્યા છે. …