મારો પ્રિય પક્ષી મોર નિબંધ: Maaro Priya Pakshi Mor Nibandh
Maaro Priya Pakshi Mor Nibandh:મારો પ્રિય પક્ષી મોર છે. મોરને પંખીઓનો રાજા કહેવામાં આવે છે. તેની સુંદરતા અને આભા એવી છે કે જોનારનો મન મોહી લે છે. મોર ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં એક ખાસ સ્થાન ધરાવે છે. પાવન ગંગા જેટલું તેનું …