શાળાનો પ્રથમ દિવસ ગુજરાતી નિબંધ: Shaala no Pratham Divas Nibandh
Shaala no Pratham Divas Nibandh: શાળાનો પ્રથમ દિવસ દરેક બાળકના જીવનમાં એક ખાસ મહત્વ ધરાવે છે. એ દિવસને કોઈપણ ભૂલી શકે એમ નથી, કેમ કે એ દિવસ આપણા શૈક્ષણિક જીવનનો આરંભ થાય છે અને નવી લાગણીઓ, નવી જગ્યા અને નવા અનુભવોથી …