સાવિત્રીબાઈ ફુલે જયંતિ નિબંધ: Savitribai Phule Jayanti Nibandh in Gujarat
Savitribai Phule Jayanti Nibandh in Gujarat: સાવિત્રીબાઈ ફુલેનું નામ સાંભળતાં જ આપણા હ્રદયમાં એક એવી નાયિકા પ્રગટ થાય છે જેણે સમાજમાં મોટા પરિવર્તન લાવવા માટે પોતાના જીવનને સમર્પિત કર્યું. 3 જાન્યુઆરી 1831ના રોજ મહારાષ્ટ્રના નઈગાંવ ગામે જનમેલા સાવિત્રીબાઈએ એવી કુરુતિઓ સામે …