મારો પ્રિય તહેવાર નિબંધ: Maro Priya Tyohar Diwali Gujarati Nibandh
Maro Priya Tyohar Diwali Gujarati Nibandh: પ્રકૃતિ અને જીવનની ઉજવણી કરતો અનેક તહેવારોની શ્રેણીમાં મને સૌથી વધુ ગમતો તહેવાર છે – દિવાળી. દિવાળી એ માત્ર એક તહેવાર નહીં, પરંતુ એક અનોખી ભાવનાનું પ્રતિક છે. તેનો પ્રકાશ મારો જીવ ખીલી ઉઠે છે …